• સોમવાર, 13 એપ્રિલ, 2026

મુંબઇ-બેંગ્લુરુ વંદે ભારત સ્લીપર ટ્રેનને રેલવે મંત્રાલયની મંજૂરી

મુંબઇ તા. 12 : મુંબઇ અને બેંગ્લુરુ વચ્ચે પ્રિમિયમ ક્લાસની સૌ પ્રથમ સ્લીપર કોચ વંદે ભારત ટ્રેન સેવાને રેલ્વે પ્રધાન અશ્વિની વૈષ્ણવે મંજૂરી આપી દીધી છે. મુંબઇના છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ અને બેંગ્લુરુના......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ