• શનિવાર, 11 એપ્રિલ, 2026

યુદ્ધવિરામ વચ્ચે કીમતી ધાતુઓના ભાવમાં સુધારો

અમારા પ્રતિનિધિ તરફથી 

રાજકોટ,તા.10 : અમેરિકા-ઇઝરાયલ અને ઇરાન વચ્ચે યુધ્ધવિરામ યથાવત રહે તો અમેરિકામાં વ્યાજદર ઘટાડાની શક્યતા ફરીથી વધી જશે તેમ જણાતા સોનામાં વધઘટ આક્રમક બની છે. જોકે ઘટાડો અટકીને બજાર હળવે હળવે....