• સોમવાર, 13 એપ્રિલ, 2026

ઈરાને ફરી હોર્મુઝ જળમાર્ગ કર્યો બંધ : ભારતીય જહાજ થઈ ગયું પસાર

નવી દિલ્હી, તા.12 : ઈરાન અને અમેરિકા વચ્ચે શાંતિ વાર્તા વિફળ રહેતા દુનિયા ઉપર ફરી એકવાર ઊર્જા સંકટનાં વાદળ ઘેરાવા લાગ્યાં છે. જાણવા મળતી વિગતો અનુસાર ઈરાને ફરીથી ઘણાં દેશો માટે હોર્મુઝનો જળમાર્ગ બંધ.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ