• ગુરુવાર, 16 એપ્રિલ, 2026

મેટ્રો દુર્ઘટના: 400 ટનનો ક્રેન પલટી ગયો, બીમ ધરાશાયી થતાં ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ

મુંબઈ, તા. 15 : મુંબઈના પોશ બિઝનેસ હબ ગણાતા બાન્દ્રા-કુર્લા કૉમ્પ્લેક્સ (BKC)માં મેટ્રો-2બીની કામગીરી દરમિયાન એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. મેટ્રોના પિલર પર ભારેખમ કૉંક્રીટ બીમ ચડાવતી વખતે અચાનક.....

ઇ-પેપરના નવા શુલ્ક