• ગુરુવાર, 16 એપ્રિલ, 2026

`ફિફટી ટુ બ્લૂ'થી નેહા ધુપિયા આંતરરાષ્ટ્રીય સિનેમામાં

ફિલ્મ ફિફટી ટુ બ્લુના મેકર્સે ટ્રેલર અને ફર્સ્ટ લૂક બહાર પાડયો છે જેમાં અભિનેત્રી નેહા ધુપિયા એકદમ સામાન્ય ગૃહિણી જેવી દેખાય છે. ફિલ્મની પશ્ચાદ્ભૂમિ 2022માં કતારમાં યોજાયેલી ફિફા વર્લ્ડ કપ છે અને તેના કેન્દ્રમાં......

ઇ-પેપરના નવા શુલ્ક