• ગુરુવાર, 16 એપ્રિલ, 2026

પાકિસ્તાનની હૉસ્પિટલમાં બેદરકારીથી 300 બાળકોને એચઆઈવી

એક સીરિંજનો ઉપયોગ ઘણા બધા લોકો ઉપર કરવામાં આવતો હોવાનો ખુલાસો

નવી દિલ્હી, તા. 15 : પાકિસ્તાનની એક સરકારી હોસ્પિટલમાં બેદરકારીનું ગંભીર ઉદાહરણ સામે આવ્યું છે. જેમાં એક જ સીરિંજથી ઈન્જેક્શન લગાડવાના કારણે સેંકડો બાળકોના જીવ જોખમમાં મુકાયા છે. તપાસમાં સામે.....

ઇ-પેપરના નવા શુલ્ક