• ગુરુવાર, 16 એપ્રિલ, 2026

સોનામાં મહિનાની ટોચ બાદ વેચવાલીથી ઘટાડો

અમારા પ્રતિનિધિ તરફથી 

રાજકોટ, તા. 15 : વિશ્વ બજારમાં સોનાનો ભાવ એક મહિનાની ટોચ પર પહોંચ્યા પછી નફારૂપી વેચવાલીને લીધે ઘટી ગયો હતો. ન્યૂયોર્કમાં 4872 ડોલર સુધી ટોપ ભાવ બન્યા પછી વેચવાલીના જોરથી 4802 ડોલર સાંજે બોલાય......

ઇ-પેપરના નવા શુલ્ક