• શનિવાર, 30 મે, 2026

મહિલા કુસ્તી ખેલાડીને સુપ્રીમ કોર્ટની રાહત

વિનેશ ફોગાટને એશિયન ગેમ્સ ટ્રાયલ્સમાં ભાગ લેવાની છૂટ

નવી દિલ્હી, તા. 29 : સુપ્રીમ કોર્ટે મહિલા કુસ્તી ખેલાડી વિનેશ ફોગાટને 30 અને 31 મેના રોજ યોજાનારી એશિયન ગેમ્સ-2026 સિલેકશન ટ્રાયલ્સમાં હિસ્સો બનાવાની મંજૂરી આપી દીધી છે. જસ્ટિસ પીએસ નરસિમ્હા....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ