કેન્દ્ર અને પરીક્ષા એનઆઇટીને સર્વોચ્ચ અદાલતના આકરા સવાલ
નવી દિલ્હી, તા. 29 : દેશની સૌથી મોટી મેડિકલ પ્રવેશ પરીક્ષા નીટનાં પેપર લીકનાં વિવાદમાં આજે સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી એટલે કે એનટીએ અને કેન્દ્ર સામે ગંભીર અને કપરા સવાલોનો મારો......