ફામના 48મા સ્થાપના દિનની “વેપારી એકતા દિન” તરીકે ઉજવણી
રાજ્યના છ દિગ્ગજ વેપારીઓને ફામ ગૌરવ એવૉર્ડ-2026 એનાયત
કલ્પેશ શેઠ તરફથી
મુંબઇ, તા 29 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં વિઝન “વિકસીત ભારત 2047” માં તન, મન અને ધનથી સહકાર આપવા માટે મહારાષ્ટ્રના વેપારે અને ઉદ્યોગપતિઓ તૈયાર હોવાનું અને દેશના આર્થિક વિકાસની ગાડીનું નૈતત્વ......