• શનિવાર, 30 મે, 2026

ઉત્તર પ્રદેશમાં નિર્માણાધીન પુલ તૂટી પડતાં છ મજૂરનાં મૃત્યુ

તોફાની પવન, વરસાદથી કરુણ દુર્ઘટના : સહાયક ઈજનેર ફરજમોકૂફ

લખનઉ, તા. 29 : ઉત્તરપ્રદેશના હજારપુરમાં બેતવા નદી પર નિર્માણાધીન પુલ મોડી રાત્રે બે વાગ્યે ધસી પડતાં સર્જાયેલી લોહિયાળ દુર્ઘટનામાં છ મજૂરનાં કરુણ મોત થયાં હતાં. એસડીઆરએફના જવાનોએ કાટમાળમાં ફસાયેલા.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ