• શનિવાર, 30 મે, 2026

વરસાદના નબળા વરતારાએ બજાર પાણી પાણી, સેન્સેક્ષ 1092 પૉઈન્ટ ખાબક્યો

અંતિમ અડધા કલાકમાં એમએસસીઆઇ પ્રમાણે પોર્ટફોલિયો રિબેલેન્સિગ કરાતાં તીવ્ર ઘટાડો

વાણિજ્ય પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 29 : ગુરૂવારની રજા પછી શુક્રવારે ખુલેલા બજારમાંશરૂઆતનો સુધારો માંડ અગીયાર સુધી ટક્યો હતો અને તે પછી દિવસભર ઘટાડો ચાલુ રહેતા અંતે નિફ્ટી અને સેન્સેક્સ દોઢેક ટકાના ઘટાડા સાથે બંધ હતા. નિફ્ટી 23902 ખુલી વધીને 24003.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ