કચ્છ સરહદે બીએસએફને સંબોધતાં કહ્યું અદ્યતન ટેક્નૉલૉજીથી દેશની સુરક્ષા સુનિશ્ચિત કરાશે
ભુજ, તા. 29 : દેશની પશ્ચિમ સીમાએ આવેલા કચ્છ ક્ષેત્રની સંવેદનશિલ અને ભારતની સલામતીના દૃષ્ટિકોણથી વધેલા મહત્ત્વને રેખાંકિત કરતાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે આજે રાષ્ટ્રને એવો સધિયારો આપ્યો હતો કે સચોટ.....