વર્ષ 2025-26માં રૂા. 48,000 કરોડના ફ્રૉડ થયા
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 29 : રિઝર્વ બૅન્ક અૉફ ઇન્ડિયા (આરબીઆઇ)ના રિપોર્ટ મુજબ નાણાકીય વર્ષ 2025-26માં બૅન્કોમાં ફ્રોડના કિસ્સામાં 57.50 ટકા જેટલો ઘટાડો થયો છે. જોકે ફ્રોડની રકમમાં 46.50 ટકા જેટલી વૃદ્ધિ....