શાંતિની વાટાઘાટો વચ્ચે ધમકીનો દોર યથાવત્
સમાધાન નહીં તો ભોગવવા
તૈયાર રહો : વ્હાઇટ હાઉસ
તેહરાન/વૉશિંગટન, તા. 29 : અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધવિરામને 60 દિવસ માટે લંબાવવા સહમતી બની ગઈ છે અને હવે ફક્ત અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની સંમતિ બાકી હોવાનાં અહેવાલો વચ્ચે જે રીતે અમેરિકા.....