• ગુરુવાર, 28 મે, 2026

મધ્ય પૂર્વમાં અનિશ્ચિતતાથી કિંમતી ધાતુઓમાં કડાકા

અમારા પ્રતિનિધિ તરફથી

રાજકોટ, તા. 27 : મધ્ય પૂર્વમાં અનિશ્વિતતાથી વૈશ્વિક બજારમાં સોનાના ભાવમાં બીજા દિવસે પણ કડાકા હતા. અમેરિકા-ઈરાન તણાવના ઝડપી ઉકેલની અપેક્ષાઓ ઘટી જતા ફુગાવાની ચિંતા વધી છે. જેના લીધે વ્યાજદર વધવાની સંભાવનાથી કિંમતી ધાતુઓમાં.....