• ગુરુવાર, 28 મે, 2026

કચ્છમાંથી ડ્રગ્સ ઘુસાડવાના ષડયંત્રનો થયો પર્દાફાશ

ગુજરાત એટીએસ, આંતરરાષ્ટ્રીય બજાર કિંમત આશરે રૂપિયા 1150 કરોડનો જથ્થો ઝડપાયો

કચ્છમિત્રના બુધવારના અહેવાલને સમર્થન : પાંચ થેલામાં 115 પૅકેટ મળી આવ્યાં

દિવ્યેશ વૈદ્ય તરફથી

અમદાવાદ/મુંદરા, તા. 27 : સમુદ્ર માર્ગે ભારતમાં ડ્રગ્સ ઘુસાડવાના મોટા આંતરરાષ્ટ્રીય ષડયંત્રનો પર્દાફાશ થયો છે. ગુજરાત એટીએસ, ભારતીય કોસ્ટ ગાર્ડ  દ્વારા સ્થાનિક એસઓજીને સાથે લઈને મંગળવારે મુંદરા કાંઠાની સામે....