• ગુરુવાર, 28 મે, 2026

દક્ષિણ મુંબઈની હાઈ-પ્રોફાઈલ સોસાયટીમાં ચાલતી ડ્રગ્સ ફૅક્ટરી પકડાઈ

મુંબઈ, તા. 27 : દેશની આર્થિક રાજધાની મુંબઈના પોશ અને હાઈ-પ્રોફાઈલ રહેણાક વિસ્તારો હવે ડ્રગ્સ માફિયાઓના સેફ હાઉસ બની રહ્યા હોવાનો વધુ એક ચોંકાવનારો ખુલાસો થયો છે. મુંબઈ પોલીસની ક્રાઈમ....