• ગુરુવાર, 28 મે, 2026

સીંગતેલમાં ઘરાકીના અભાવે ભાવમાં નરમાઈ

અમારા પ્રતિનિધિ તરફથી

રાજકોટ, તા. 27 : સીંગતેલ બજારમાં ઘરાકીનો અભાવ હોવાથી ભાવમાં નરમાઈ હતી. સૌરાષ્ટ્રમાં લૂઝનો ભાવ રૂ. 1575-1600 બોલાતો હતો. જોકે લેવાલી સાવ ઠંડી હોવાથી મિલો દ્વારા માંડ બે-ત્રણ ટેન્કરના કામકાજ......