• ગુરુવાર, 28 મે, 2026

જોફ્રા અને સૂર્યવંશીને લીધે રાજસ્થાન ક્વૉલીફાયર-ટુમાં

હૈદરાબાદને 47 રનથી હરાવ્યું,  ફાઇનલ માટે કાલે ગુજરાત સાથે ટક્કર

ન્યૂ ચંદિગઢ , તા. 27 : પ્લેઓફ રાઉન્ડની એલિમિનેટર મેચમાં રાજસ્થાન રોયલ્સે સનરાઇઝર્સ હૈદરાબાદને 47 રનથી હરાવીને ક્વૉલીફાયર-ટુ માં પ્રવેશ કર્યો છે. જેમાં શુક્રવારે એની ટક્કર ગુજરાત ટાઇટન્સ સાથે થશે. જેજ જીતશે.....