• ગુરુવાર, 28 મે, 2026

મુંબઈ ઍરપોર્ટ પર સોનાની દાણચોરીમાં ધરખમ ઘટાડો, નશીલા પદાર્થમાં વધારો

ઈમ્પોર્ટ ડ્યૂટીમાં ઘટાડો કરાયા બાદ બે વર્ષમાં હાઈડ્રોપોનિક વીડ જપ્તીના મામલામાં વધારો

મુંબઈ, તા. 27 : મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનૅશનલ ઍરપોર્ટ પર દાણચોરીની પેટર્નમાં મોટાપાયે ફેરફાર થયો હોવાનું જણાઈ આવ્યું છે. ગત બે વર્ષમાં સોનાની દાણચોરીમાં ધરખમ ઘટાડો થયો છે એની સામે.....