• ગુરુવાર, 28 મે, 2026

‘લગ્નબાહ્ય સંબંધ ધરાવતા પતિની પત્ની પર બળજબરી કરવી શોષણ’

મેજિસ્ટ્રેટ કોર્ટે અંધેરીના પતિને ફટકાર લગાવી ચુકાદો સંભળાવ્યો

મુંબઈ, તા. 27 : અંધેરી મેજિસ્ટ્રેટ કોર્ટે એક ચુકાદામાં જણાવ્યું કે પતિના લગ્નબાહ્ય સંબંધ હોય તેની સાથે રહેવા માટે પત્ની પર બળજબરી કરવી, એ ભાવનાત્મક શોષણ છે. પત્નીએ કરેલી અરજીની સુનાવણી વખતે અદાલતે આ.....