વિરોધ પક્ષોને સુપ્રીમ કોર્ટની લપડાક
ચૂંટણી પંચ મતદારયાદી માટે નાગરિકતા તપાસી શકે : પંચને
કપાયેલાં નામો સરકારને સોંપવા નિર્દેઈં
નવી દિલ્હી, તા. 27 : બિહારથી બંગાળ સુધી ભ્રમ ભાંગી નાખતા મહત્ત્વપૂર્ણ ચુકાદામાં સુપ્રીમ કોર્ટે બુધવારે મતદારયાદી સુધારણા (સર)ને કાયદેસર તેમજ બંધારણીય પ્રક્રિયા લેખાવી હતી. મુખ્ય ન્યાયમૂર્તિ સૂર્યકાંતની ખંડપીઠે.....