ખાલી કન્ટેનરો લઇ જવા માટે મોટા ચાર્જની વસૂલી : એચસોસિયેશન સત્તાવાર જાહેરાત કરતું નથી
કલ્પેશ શેઠ તરફથી
મુંબઈ, તા 27 : કોમોડિટીની નિકાસ માટે ટોચનું સ્થાન ધરાવતા જવાહર લાલ નહેરૂ પોર્ટ ખાતે કન્ટેનર ઓપરેટરોને નડતી વિવિધ સમસ્યાઓના કારણે હવે ઓપરેટરોએ કન્ટેનરોનું લોર્ડિંગ અને અનલોર્ડિંગ બંધ કરવાની ચીમકી ઉચ્ચારી.....