• ગુરુવાર, 28 મે, 2026

બળાત્કારનો ફરાર આરોપી મીરા રોડ ખાતેથી ઝડપાયો

મીરા-ભાયંદર, તા. 27 : મીરા-ભાયંદર, વસઈ-વિરાર પોલીસ કમિશનરેટ હેઠળના કાશીગાંવ પોલીસ સ્ટેશનની ટીમે એક મોટી સફળતા મેળવીને સગીરા પર અત્યાચાર અને બળાત્કારના ગંભીર કેસમાં લાંબા સમયથી ફરાર આરોપીની....