• ગુરુવાર, 28 મે, 2026

હવે ‘કૌન બનેગા કરોડપતિ’ દૂરદર્શન પ્રાઈમ ટાઈમ પર

વર્ષોથી સોની એન્ટરટેઈમેન્ટ પરથી પ્રસારિત થતો આઈકોનિક શૌ કૌન બનેગા કરોડપતિ હવે દૂરદર્શન પર પ્રસારિત થશે. આ માટે એનએચ સ્ટુડિયોઝે અધિકારો મેળવી લીધા છે અને રોજ રાતે નવ વાગ્યે દૂરદર્શનની પ્રાઈમ લાઈન-અપમાં......