• ગુરુવાર, 28 મે, 2026

કૉર્પેરેટ બાદ હવે મુંબઈમાં બૅન્ક જિહાદ

મોટી બૅન્કમાં મહિલા કર્મચારીઓને જાળમાં ફસાવાતી હોવાનો પતિનો આરોપ

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 27 : નાસિકમાં કૉર્પોરેટ જિહાદની ઘટનાથી મહારાષ્ટ્ર હચમચી ગયું છે ત્યારે હવે દેશની આર્થિક રાજધાની મુંબઈની એક અત્યંત પ્રતિષ્ઠ અને મોટી બૅન્કમાં ‘બૅન્ક જિહાદ’ ચાલી રહ્યો હોવાનો ખળભળાટજનક દાવો.....