• ગુરુવાર, 21 મે, 2026

ભાયખલામાં બાંધકામ સાઈટ પર અકસ્માત : સુપરવાઈઝર-મૅનેજર સામે ગુનો દાખલ

મુંબઈ, તા. 20 : મુંબઈના મઝગાંવ વિસ્તારમાં એક નિર્માણાધીન ઈમારતના પાંચમા માળેથી બે મજૂરો અચાનક નીચે પટકાતા એકનું કરુણ મોત નીપજ્યું છે, જ્યારે અન્ય એક મજૂર ગંભીર રીતે ઘાયલ થયો છે. આ ઘટનામાં સાઈટ.....

ઇ-પેપરના નવા શુલ્ક