• બુધવાર, 20 મે, 2026

માર્શના 96 અને ઇંગ્લિસના 60 રનથી રાજસ્થાન સામે લખનઊના 5/220

જયપુર, તા.19 : રાજસ્થાન રોયલ્સ માટે પ્લેઓફ પ્રવેશના કરો યા મરો સમાન મેચમાં લખનઉ સુપર જાયન્ટસે 5 વિકેટે 220 રનનો મજબૂત સ્કોર નોંધાવ્યો હતો. એલએસજી તરફથી મિચેલ માર્શ અને જોશ ઇંગ્લીસ પાવર પ્લેમાં......