• મંગળવાર, 19 મે, 2026

ડૉલર સામે રૂપિયામાં 58 પૈસાનો કડાકો

પ્રતિ ડૉલર 96.35નો નવો સર્વકાલીન નીચો ભાવ

મુંબઈ, તા. 18 (પીટીઆઈ) : અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો આજે 58 પૈસા ઘટીને 96.35ના પ્રોવિઝનલ સ્તરે બંધ આવ્યો હતો. સતત દબાણ વચ્ચે આજે ભારતીય રૂપિયો ઐતિહાસિક નીચલા સ્તરે બંધ.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ