• મંગળવાર, 19 મે, 2026

વસ્તી ગણતરી : મહારાષ્ટ્રમાં 11.14 લાખ પરિવારોએ સ્વ-ગણના કરાવી

હવે 14 જૂન સુધીમાં ઘર-ગણનાનો તબક્કો શરૂ થયો, સહકાર આપવા અપીલ કરાઇ

મુંબઈ, તા.18 : વસતી ગણતરી 2027 અંતર્ગત સરકારે પહેલી મેથી 15 મે સુધી અૉનલાઇન સ્વ-ગણનાની સુવિધા નાગરિકોને આપી હતી એ પખવાડિયા દરમિયાન મહારાષ્ટ્રના કુલ 11.14 લાખથી વધુ પરિવારોએ એમાં.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ