ઇક્વિટી બજાર હિસ્સો ડબલ ડિજિટમાં લઈ જવાનું લક્ષ્યાંક, એક્સ્ચેન્જ હવે કોમોડિટી બાસ્કેટમાં યુનિક પ્રોડક્ટ્સ લાવશે
મુંબઈ, તા. 17 : એશિયાના સૌથી જૂના સ્ટોક એક્સચેન્જ બીએસઈ (બોમ્બે સ્ટોક એક્સચેન્જ)એ હવે કોમોડિટી ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં હાજરી મજબૂત કરવાની યોજના ઘડી છે. એક્સચેન્જના મેનાજિંગ ડિરેક્ટર અને સીઈઓ......