• સોમવાર, 18 મે, 2026

સમજૂતી નહીં કરે તો ઈરાનની હાલત ખરાબ થશે : ટ્રમ્પ

યુએઈમાં અણુ વીજમથક નજીક ડ્રૉન હુમલો : પરિસરમાં લાગી આગ

નવી દિલ્હી, તા.17 : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વધુ એકવાર ઈરાનને સખ્ત શબ્દોમાં ધમકી આપતાં કહ્યું હતું કે, જો ઈરાન જલ્દી શાંતિ સમજૂતી નહીં કરે તો તહેરાનનો બહુ ખરાબ સમય આવવાનો છે. દરમિયાન યુએઈમાં આજે ફરીથી એક મોટો ડ્રોન.....

ઇ-પેપરના નવા શુલ્ક