• શનિવાર, 16 મે, 2026

`શેખર ટુનાઈટ'માં નીતિન ગડકરીની સંઘર્ષની ગાથા

14 વર્ષ બાદ અભિનેતા શેખર સુમન પોતાના લેટ નાઈટ ટૉક શૉ શેખર ટુનાઈટથી પુનરાગમન કરી રહ્યા છે. આ શોના પ્રથમ મહેમાન કેન્દ્રિય માર્ગ પરિવહન અને રાજમાર્ગ પ્રદાન નીતિન ગડકરી છે. શોમાં થયેલી વાતચીત દરમિયાન નીતિન ગડકરીએ પોતાના જીવનના પ્રેરણાદાયી કિસ્સા જણાવ્યા હતા. તેમના પરિવારનું સપનું હતું કે....