નવી દિલ્હી, તા.15: હોર્મુઝ બંધ કરીને ઈરાને આખી દુનિયામાં ઓઈલ સંકટ પેદા કરી દીધું છે ત્યારે હવે સંયુક્ત આરબ અમીરાતે આનો તોડ કાઢી લીધો છે. જેમાં તે યુદ્ધનાં ધોરણે હોર્મુઝ પાસેથી એક પાઈપલાઈન પાથરવાની તૈયારીમાં છે. યુએઈ ફુજેરાહથી પસાર થતી નવી પાઈપલાઈનનાં પ્રોજેક્ટ ઉપર હવે ઝડપથી કામ કરશે. જે હોર્મુઝને....