• શનિવાર, 16 મે, 2026

અદાણી ગ્રુપની કંપનીઓના શૅરના ભાવમાં નોંધપાત્ર વધારો

અમારા પ્રતિનિધિ તરફથી 

મુંબઈ, તા. 15 : અમેરિકન અૉથોરિટીઝે અદાણી ગ્રુપ સામેના ફ્રૉડને લગતા કેસોની પતાવટ માટે તૈયારી દર્શાવી છે તેમ જ યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટ અદાણી ગ્રુપ સામેના ક્રિમિનલ ચાર્જિસ પડતા મૂકશે એવા સમાચારને પગલે આજે દિવસ દરમિયાન અદાણી ગ્રુપની કંપનીઓના શૅરના ભાવ વધ્યા હતા. અદાણી એન્ટરપ્રાઈઝીસનો ભાવ રૂા. 2713.55ના....