• શનિવાર, 16 મે, 2026

કર્ણાટકની સ્કૂલ-કૉલેજોમાં હિજાબ પરનો પ્રતિબંધ હટાવાયો

બેંગલુરુ, તા.15: કર્ણાટક સરકારે વર્ષ 2022માં સ્કૂલ યુનિફોર્મ અંગે આપેલા વિવાદિત આદેશને પાછો ખેંચી લીધો છે. નવા દિશાનિર્દેશો મુજબ, હવે સરકારી અને ખાનગી શાળાઓ તેમજ પ્રી-યુનિવર્સિટી કોલેજોમાં વિદ્યાર્થીઓ નિર્ધારિત યુનિફોર્મની સાથે પરંપરાગત અને ધાર્મિક પ્રતીકો ધારણ કરી શકશે. સરકારના આ નિર્ણયથી લાંબા સમયથી....