સાપ્તાહિક ધોરણે મેટલ-ફાર્મા ઇન્ડેક્સો વધ્યા
વાણિજ્ય પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 15 : સપ્તાહના
છેલ્લા દિવસે બજારમાં ઘીમી ઘાસણી જોવા મળી હતી. નિફ્ટી 23689વાળો 23731 ખુલી અગીયાર
સુધીમાં વધીને 23839 થઇ ત્રણના ટકોરે 23610નો લો બનાવી સત્રાંતે 46 પોઇન્ટ્સ, 0.19
ટકા ગુમાવી 23643ના સ્તરે બંધ હતો. જોકે નિફ્ટી આઇટી ઇન્ડેક્સમાં સુધારો જોવા મળતાં
1.30 ટકા, 357.....