• શનિવાર, 16 મે, 2026

મહિલા એન્જિનિયરનો વિનયભંગ : મેટ્રોના સુરક્ષા વ્યવસ્થાપક સામે ફરિયાદ

મુંબઈ, તા. 15 : મહામુંબઈ મેટ્રોના સુરક્ષા વ્યવસ્થાપકે ચારકોપ ડેપોમાં જુનિયર મહિલા એન્જિનિયરનો વિનયભંગ ર્ક્યો હોવાની ઘટના નોંધાઈ છે. કામને મંજૂરી આપવાનું અને મેટ્રોમાં કાયમી સ્વરૂપી નોકરી મેળવી આપવાનું જણાવીને તેણે કાર્યાલયમાં જ વિનયભંગ ર્ક્યો હોવાનો આરોપ મહિલાએ ર્ક્યો છે. આ પ્રકરણે ચારકોપ પોલીસ.....