• શનિવાર, 16 મે, 2026

ભારતીયોને મધદરિયે છોડી દેનારા 366 જહાજો સામે કાર્યવાહી

278 જહાજને પ્રતિબંધિત અને 88ને બ્લેકલિસ્ટેડ કરાયાં

નવી દિલ્હી, તા.15: સમુદ્રી બાબતોનું નિયમન કરતાં ભારતનાં ડાયરેક્ટરેટ જનરલ ઓફ શિપિંગ(ડીજી શિપિંગ) દ્વારા ભારતીય નાવિકોનાં હિતમાં એક મોટું અને સખત પગલું ભરવામાં છે. એક નવા આદેશમાં 366 વિદેશી ઝંડાવાળા જહાજો ઉપર ભારતીય નાવિકોને કામ ઉપર રાખતા તાત્કાલિક અસરથી રોકી દેવામાં આવ્યા.....