• શનિવાર, 16 મે, 2026

દેશનો પહેલો હાઈ સ્પીડ રેલ પ્રોજેક્ટ પુણેને બદલે ગુજરાતમાં

અમદાવાદથી ધોલેરા વચ્ચેનો નવો રેલમાર્ગ બનશે

મુંબઈ, તા. 15 : મહારાષ્ટ્રમાં સાકાર થનારો પુણે-નાશિક વચ્ચેનો પહેલો હાઈસ્પીડ રેલવે પ્રોજેક્ટ હવે ગુજરાતને ફાળે ગયો છે. અમદાવાદથી ધોલેરા સુધીના 131 કિ.મી.ના માર્ગ પર રૂા. 20,667 કરોડના ખર્ચે દેશનો પહેલો સેમી હાઈસ્પીડ રેલવે પ્રકલ્પ વિકસિત કરવાના રેલવે મંત્રાલયના પ્રસ્તાવને કેન્દ્રીય પ્રધાનમંડળની આર્થિક વ્યવહાર....