તાજેતરમાં બાસ્કેટબોલ, સંગીત અને સેલિબ્રિટીની દુનિયા શાનદાર રીતે એકસાથે આવી અને સુંદર સાંસ્કૃતિક માહોલ ઊભો કર્યો. બડએક્સ એનબીએ હાઉસ ખાતે બે દિવસના ઉત્સવમાં રમતગમત અને સ્ટાઈલનો સમન્વય જોવા મળ્યો હતો. અૉન-કોર્ટ એક્શન અને લાઈવ મ્યુઝિકલ પર્ફોર્મન્સ હતું. મૈત્રીપૂર્ણ છતાં રોમાંચક સેલિબ્રિટી બાસ્કેટબોલ....