ભારે ગરમી વચ્ચે બપોરે અચાનક આગ લાગી
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 15 : બોરીવલી
(પૂર્વ)માં આવેલા ઍનેક્સ મૉલમાં આજે બપોરે બે વાગ્યે અચાનક આગ ફાટી નીકળી હતી, જેમાં
મૉલની અંદરની કેટલીક દુકાનો બળીને ખાખ થઈ ગઈ હતી. જો કે બપોરના સમયે આગ લાગી ત્યારે
બધા સમયસૂચકતા વાપરી બહાર નીકળી ગયા હતા એટલે સદ્નસીબે કોઈને ઈજા નહોતી થઈ. મુંબઈ ફાયરબ્રિગેડના
પ્રવક્તના....