એચ-1બી પ્રોગ્રામના નામે હૈદરાબાદના મંદિરને ગણાવ્યું વિઝા કાર્ટેલ
નવી દિલ્હી, તા. 15
: અમેરિકાના એક સેનેટરે ભારતીયો સામે ખૂબ જ ઉશ્કેરણીજનક અને નફરત ભરેલું નિવેદન આપ્યું
હતું. રિપબ્લિકન પાર્ટીના સેનેટર એરિક શ્મિટે એચ-1બી વીઝા પ્રોગ્રામ હેઠળ અમેરિકમાં
ભારતીયોની એન્ટ્રી ઉપર સવાલ કર્યો હતો. આ દરમિયાન ભારતીયોને નિશાન બનાવવાની સાથે મંદિરોને
પણ છોડયા નહોતા અને તેને....