અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 15 : મધ્ય
રેલવેના રેલવે પ્રોટેક્શન ફોર્સ દ્વારા પાંચેય ડિવિઝનમાં `અૉપરેશન નાર્કોસ', અૉપરેશન
સતર્ક અને અૉપરેશન અમાનત હાથ ધર્યું હતું. આરક્ષિત ટિકિટધારકોના અધિકારોના રક્ષણ માટે
રિઝર્વ કૉચમાં અનધિકૃત પ્રવેશ અને અધિકૃત પ્રવાસીઓ માટે અવરોધ સર્જવા બદલ ગત જાન્યુઆરીથી
એપ્રિલના ચાર માસના....