પૂર્વ ધારાસભ્યને જનમટીપ સ્થગિત કરતાં દિલ્હી હાઈ કોર્ટના ફેંસલા પર રોક
ઉન્નાવ, તા. 15 : ઉન્નાવ
દુષ્કર્મ મામલામાં દોષી પૂર્વ ધારાસભ્ય કુલદીપસિંહ સેંગરને ઝટકો આપતાં સુપ્રીમ કોર્ટે
શુક્રવારે સેંગરને જનમટીપની સજા સ્થગિત કરવાના દિલ્હી હાઇકોર્ટના આદેશ પર રોક મૂકી
દીધી હતી. સર્વોચ્ચ અદાલતે દિલ્હી વડી અદાલતને આ મામલામાં બીજીવાર સુનાવણી કરીને બે
મહિનામાં આદેશ આપવા જણાવ્યું.....