• શનિવાર, 16 મે, 2026

બ્રિકસની બેઠકમાં ઈરાન અને યુએઈ બાખડયા

નવી દિલ્હી, તા. 15 : બ્રિકસ દેશોના વિદેશપ્રધાનોની બેઠકમાં શુક્રવારે યુદ્ધના મામલે યુનાઇટેડ આરબ અમિરાત (યુએઇ) અને ઇરાનના પ્રતિનિધિઓ બાખડી પડયા હતા. રશિયાને વચ્ચે પડીને સ્થિતિ શાંત પાડવી પડી હતી. ઇરાની વિદેશપ્રધાન અબ્બાસલ અરાઘચીએ યુએઇ પર અમેરિકા અને ઇઝરાયલની મદદ કરવાનો આરોપ મૂકયો હતો,.....