મહારાષ્ટ્રનું અનુકરણ કરવાનું જણાવ્યું
મુંબઇ તા. 15 (પી.ટી.આઇ):
કેન્દ્રિય વાણિજ્ય પ્રધાન પીયૂષ ગોયેલે કેરાલા, કર્ણાટક, તથા તેલંગણા જેવા રાજ્યોની
કોંગ્રેસ શાસિત રાજ્યોની સરકારોને, મહારાષ્ટ્ર સરકારની જેમ એવિયેશન ટર્બાઇન ફ્યુલ
(એ.ટી.એફ) વૅટમાં ઘટાડો કરવાનું સુચન કર્યુ હતું. મુંબઇમાં સિપ્ઝ ખાતે પત્રકારોને સંબોધિત
કરતા તેમણે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર....