• શનિવાર, 16 મે, 2026

ક્રાઈમ કૉમેડી ડ્રામા `મા બહેન'માં માધુરી, તૃપ્તિ અને ધારણાનું તિકડમ

અભિનેત્રી માધુરી દીક્ષિત નેનેએ 59મો જન્મદિન ઉજવ્યો. આ નિમિત્તે તેણે પોતાની આગામી ફિલ્મની જાણકારી સોશિયલ મીડિયા પર મૂકી અને ટીઝર પણ મૂકયું. માધુરીની આ ફિલ્મનું નામ મા બહેન છે. આ ફિલ્મ ક્રાઈમ કૉમેડી છે જે નેટપ્લિક્સ પર ચોથી જૂને રજૂ થશે. આ ફિલ્મમાં માધુરી સાથે તૃપ્તિ ડિમરી અને ધારણા દુર્ગા.....