• શનિવાર, 16 મે, 2026

પ્રતિ લાઈસન્સ માત્ર 100 કિલો સોનાની ડયૂટી ફ્રી આયાત કરી શકાશે

મુંબઈ, તા. 15 (એજન્સીસ) : સરકારે સોના અને ચાંદીની આયાત જકાત વધારી તેના બીજા દિવસે સરકારે સોનાની આયાત ઘટાડવા માટે વધુ આકરાં પગલાં લીધાં હતાં. એડવાન્સ ઓથોરાઈઝેશન (એએ) સ્કીમ અંતર્ગત જ્વેલરો કાચા માલની જકાત મુક્ત આયાત કરી શકે છે. સરકારે ગુરુવારે જાહેર કર્યું હતું કે કોઈપણ લાઈસન્સધારક જ્વેલર વધુમાં....